નવી શરૂઆતનો વિચાર

મને તો બધા ભૂલી પણ ગયા હશે, એક શિખાઉ યુવા લેખક કે કવિ તરીકે. ભણવાનું ઘણું હતું એટલે લખવા માટે સમય કાઢવો કદાચ અઘરો થઇ ગયો હતો અથવા તો મારો પ્રેમ ઓછો થઇ ગયો હતો, પણ આજે ફરી મારી અતિ પ્રિય ફિલ્મ – ‘રંગ દે બસંતી’ જોતા જોતા આવેલા વિચારો એ મને ધક્કો માર્યો અને … Continue reading

Rate this:

બાપુ

કોણ નથી ઓળખાતું એમને ? કોઈને ગમતા હોય કાંતો કોઈને ના ગમતા હોય પણ ઓળખે તો ખરાજ. આમતો આવી યાદીમાં ઘણા આવે છે પણ મારે આજકાલ બાપુ જોડે સંપર્ક વધારે છે. આમતો ઘણું વાંચ્યું છે એમના વિશે પણ ઘણા સમયથી ઈચ્છા હતી કે ‘સત્યના પ્રયોગો’ ની નવજીવન પ્રકાશનવાળી ચોપડી વાંચવી છે. અમેરિકા આવ્યા પછી મને … Continue reading

Rate this:

ક્રોધ

હે માનવી, જાણે છે હું કોણ છું ? તારા પર જાણે-અજાણે હાવી થતો એક કાળ છું. અણગમતા બનાવે તું મેળવતો એક અનિચ્છનીય સ્થાયીભાવ છું. તારા પરિવારનું સુખ અને સમૃદ્ધિ વિખેરતી એક ક્ષણ છું. તારા અહંને સંતોષવા બીજાનું અનિષ્ટ કરાવતી મનોવૃતિ છું. અકર્મણ્યતાનો ભાવ પેદા કરતો તારા મનનો શત્રુ છું. તારામાં પ્રવેશ કરી, તને અભાન કરીને … Continue reading

Rate this:

ફોટો બ્લોગ

કેમ છો મિત્રો ? આજે મારી પાસે એક સરસ સમાચાર છે. તમારામાંથી ઘણાને ખબર હશે કે હું ફોટોગ્રાફીમાં ઘણો એક્ટીવ છું. અત્યાર સુધી ફેસબુક પેજ પર મારા ફોટોસ મુકતો તો. જે ચાલુ જ રાખીશ. મારા લખાણના બ્લોગને સારો પ્રતિભાવ મળ્યો એટલે થયું કે ફોટો બ્લોગની પણ રચના કરું. ગઈ કાલથી શુભ શરૂઆત કરેલ છે. સમયની … Continue reading

Rate this:

જાણો છો પ્રેમને ? – રેકોર્ડીંગ

મારું લખેલું પહેલું ગુજરાતી ગીત, જેને મેં રાગ આપ્યો અને તમારી સમક્ષ રજુ કરવા રેકોર્ડ કર્યું. શીખેલો ગાયક, લેખક કે સંગીતકાર નથી, એટલે ભૂલચૂક માફ કરજો. આશા રાખું કે તમને ગમશે, તમારા મંતવ્યો જરૂર જણાવજો. આભાર. – જીગર બ્રહ્મભટ્ટ (જબ્બર જીગરીયો)

Rate this:

કોણ કહે છે બધા ખરાબ હોય છે ?

“સમાધાન શુલ્ક પાવતી” – આ વાક્યની ઓળખ કદાચ ઘણા લોકોને નહિ હોય (વાંધો નહિ, હવે પછી યાદ રેશે). મને પણ નો’તી, જ્યાં સુધી આજની આ પોસ્ટ વિશે લખવાનું વિચાર્યું ન’તું ત્યાં સુધી. હું હમણાં દોઢ વર્ષ પછી મારા અમદાવાદની મુલાકાત કરી આવ્યો. પરિવારજનોને મળવાનું અને મિત્રો સાથે ફરવાનું ઘણું યાદ આવતું તું એટલે. કાકાએ ૨૨ … Continue reading

Rate this:

મુશ્કેલીઓ

ડગલે ને પગલે… કાલે કાતો આજે… ક્ષણિક અથવા થોડી સ્થાયી.. પોતાનાથી કાતો પારકાથી… ધારેલી કે અણધારી… નાની કાતો મોટી… ‘મુશ્કેલીઓ’ તમારા કાતો મારા જીવનમાં ટકોર મારશે, ત્યારે એમનો સામનો કરવો કે ડરીને ભાગી જવું… એ નિર્ણય જ, આપણું ભવિષ્ય બનાવશે, નહિ તો બગાડશે. – જીગર બ્રહ્મભટ્ટ

Rate this:

તમારો આભાર !!

ખુશ છું ઘણો . મારા બ્લોગ માં આજે ૫૦૦૦ visitors નો આંકડો પહોંચ્યો. વધું સારું લખવાનો પ્રયત્ન કરતો રહીશ, શીખતો રહીશ અને સમજતો રહીશ. મારા દરેક મુલાકાતીઓનો, મિત્રો, ગુરુઓ અને શુભેચ્છકોનો ખુબ ખુબ આભાર. – જીગર ના ‘જય શ્રી કૃષ્ણ’.

Rate this:

પ્યાર, પ્રેમ, લવ…..

પ્યાર, પ્રેમ, લવ….. શું ? સમજુ છું હવે એને સરળ જાણે !! ફક્ત, તારા હોવાપણા માંજ મારી જીંદગી સમાયેલી જાણે. તારી એક ઝલક જોવામાં જ મનની શાંતિ છુપાયેલી જાણે. તને હસતી રાખવામાં જ મારી મહેનત કામ લાગતી જાણે. તને મુશ્કેલીઓથી બચાવવાની પ્રાર્થના જ પેલો ઈશ્વર સાંભળતો જાણે. તું પણ સંગીતનો રાગ છેડવા લાગે એટલા માટે … Continue reading

Rate this:

પ્રેમ

તારા એકરારની પ્રતીક્ષા કરવાનો એ અદભૂત લાહવો માણીને મારા ૮૪ લાખ જન્મનો જાણે ઉદ્ધાર થઇ ગયો. બે ઘડી મારા બોલ જાણે મૂંગા થઇ ગયા, જયારે સાંભળ્યો તારા મુખે મારા માટે તારો અવિરત પ્રેમ… ઝૂલતો આ જીંદગીના ડગમગીયા સેતુ પર પણ હવે તારા સાથથી ‘સ્થિર’. શું કહું તને ? તારો આભાર માનું કે પછી બસ કહ્યા … Continue reading

Rate this: