Tagged with બ્રહમભટ્ટ

મુસાફીર છે તું

મુસાફીર છે તું. જે છે એને એક પ્રવાસ તરીકે માણ, દરેક જગા ઘર બનાવાનો તારો પ્રયત્ન જ અર્થહીન છે; દુર પેલી ઝાંખી ટેકરીઓ પર નજર નાખ જરા, એ ટેકરીને સ્પષ્ટ જોવા એ માર્ગે પ્રયાણ કર; આફતો તારા માર્ગે વિધ્ન બનશે જ પરંતુ, તારી શિરજોરી સામે એની ખુમારી તારેજ ભંગ કરવી પડશે; ચોક્કસ, એવી ટેકરીઓ પર … Continue reading

Rate this:

મળવા આવીશ ને ?

અરે જાનું !! સો સોરી જાનું…બસ ? તું મને મળવા આવીશ ને ? “લવ યુ” કીધા વગર ફોન નહિ મુકું બસ ? હવે તો મળવા આવીશ ને ? આપણે શાહરુખની બધી મુવી પહેલા દિવસે જોવા જઈશું બસ ? હવે તો મળવા આવીશ ને ? તારા માટે સરસ ચોકોલેટ બ્રાઉની બનાવીશ બસ ? હવે તો મળવા … Continue reading

Rate this:

હું કોણ ?

હું છું સવાલ સહેલો, ને એટલોજ અઘરો જવાબ છુ માણું જીંદગીની પળો નિરાલી, એવો એક વિચાર છું; સંજોગોની જબરજસ્તી સમજી શકુ, એવો એક અનુભવ છું; જીવન કસોટીઓ પર વિજય મેળવું, એવો એક લડવૈયો છું; સાચા પ્રેમનું ઉદાહરણ બની શકું, એવો એક પ્રેમ-સંબંધ છું. મનના વિચારોને શબ્દોમા આલેખું, એવું એક લેખન છું; સંબંધો ને પૂજું હમેશા, … Continue reading

Rate this:

એવું પણ બને…

“મિત્ર-ગુરૂ સાકેત દવે અને મિત્ર ઋષિ ઘડાવાલા એ કરેલ જુગલબંદી માં વધારો કરવાનો એક પ્રયત્ન “ – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – એવું પણ બને ક્યારેક કે વર્ષારૂતુના ઘનઘોર ઘેરાયેલા વાદળો જેવા એકમેક … Continue reading

Rate this:

દ્રષ્ટિમાં ફેર, વિચારમાં મતભેદ – ૧

એક કવિતા લખવા બેઠો તો પણ થયું કે પ્રાસ બેસાડવાની મુંજવણમાં પડીશ તો જે કહેવું છે એ કહી નહિ શકાય, એના કરતા પ્રથમ વાર લેખ જ લખી જોઉં, એ બહાને મારા લખાણના પ્રકારમાં પણ વધારો થશે. મને વાતો કરવાનો, મિત્રો બનાવનો, એમને જાણવાનો ઘણો શોખ. મારી ઉંમરના જ નહિ, ઘણા મોટા અને નાના મિત્રો છે … Continue reading

Rate this: