પ્રેમના સંવાદ – ૨

જીગર અને અમી ના પ્રેમ સંબંધ નું એક વર્ષ પૂર્ણ થયું એ અવસર પર , જીગર એની કોલેજ માં એને શોધી રાખેલી એક જગ્યા એ અમી ને લઇ ગયો….. જગ્યા નું વર્ણન: “લાકડા ના પાટિયા થી બનાવેલ રસ્તા પર થોડું ચાલી ને આવે એક નાનકડો લાકડા નો બ્રીજ, જેની નીચે થી વહેતી પાણીની નાની ધારા…..એ … વાંચન ચાલુ રાખો પ્રેમના સંવાદ – ૨